મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટીફીકેટનું વિતરણ કરાયું


SHARE





મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટીફીકેટનું વિતરણ કરાયું

સેવા સહકાર અને સહયોગને ચરિતાર્થ કરતા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નવલખી રોડ પર આવેલા રામનગર શ્યામનગર સોસાયટીમાં ૧૭ સામાન્ય પરિવારની લાભાર્થી બહેનોને ત્રિમાસિક કોર્ષ પુરો થયો છે જેથી કરીને કેન્દ્ર સંચાલિકા ક્રિષ્નાબાના માતુશ્રીના હસ્તે દિપ પ્રાગટય કરીને લાયન્સ કલબના સભ્યો અને વૈદ એમ.ડી.જાડેજાની હાજરીમાં સિવણ સર્ટીફીકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતુ આ સેવાકીય કાર્યમાં માટે રમેશભાઈ રૂપાલા, કેશુભાઈ દેત્રોજા, હરખજીભાઈ સુવારિયાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સિવણ કેન્દ્રો ચાલે છે જેમાં સિવણ મશીનના દાતા મણીલાલ જે. કાવર છે અને ત્રિભોવનભાઈ ફુલતરિયાએ બહેનોને સ્વનિર્ભર બનો તેમજ બીજાને પણ ઉપયોગી બનો એવી ભાવના વ્યક્ત કરી હતી.




Latest News