પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા
દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી
SHARE
દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી
મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલની દિવાળી પહેલા જ એસપી મુકેશ પટેલ દ્વારા બઢતી આપવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ એકી સાથે 43 પોલીસ કોન્સટેબલને હેડ કોન્સટેબલ તરીકેની બઢતી આપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 43 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી તા. 04/11/2026ના રોજ આપવામાં આવી છે. અને જે કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ છે તેમાં દેવાયત દેવરાજભાઈ ગોહેલ, ભાનુભાઈ પોલાભાઈ બાલાસરા, કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ, તેજશકુમાર વેલજીભાઈ વિડજા, દિનેશકુમાર મેસુરભાઈ ડાંગર, આશીફ રહીમભાઈ ચાણકીયા, ભરતકુમાર સવાભાઈ હુંબલ, ભાવેશ હરીભાઈ ડાંગર, બિપીનકુમાર અમરશીભાઈ શેરસીયા, રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ, વિપુલ કાળુભાઈ પરમાર, જયેશ ચંદુભાઈ ડાંગર, કિશોરકુમાર મુળજીભાઈ દાવા, જયદેવસિંહ વનરાજસિંહ ઝાલા, કમલેશ કાનજીભાઈ બાર, નરેશ દિલીપસિંહ રીબડીયા, વિપુલકુમાર હંસરાજ કૈલા, પિયુષકુમાર દિનેશભાઈ બફત્રા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઈ પ્રભુભાઈ ડેડાણીયા, ભરત ગોરધનભાઈ ગોઢડીયા, નંદલાલ વશરામભાઈ મકવાણા, સુરેશ ગોપાલ કણજરીયા, ખોડુભા મોહનસિંહ ઝાલા, દશરથસિંહ દીલુભાઈ મસાણી, શૈલેષ ધીરજલાલ સરવૈયા, રવિરાજસિંહ દિલાવરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, પ્રવીણ ઠાકરશી પરમાર, ગૌરવ કનુભાઈ ગઢવી, વિપુલભાઈ માણશીભાઈ ધાધલ, વિજયકુમાર રવજીભાઈ ગરચર, જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ, ભરતભાઈ નાથાભાઈ ચરમટા, સંજયભાઈ વાલજીભાઈ માણસુરીયા, છત્રપાલ મોરારદાન શામળ, શૈલેષભાઈ મહેશભાઈ સોલંકી, સહદેવસિંહ ભરતસિંહ રાઠોડ, રાજેશકુમાર ભુપતભાઈ બારડ, દીલીપકુમાર સોમાભાઈ ગેડાણી, ચિરાગસિંહ જસવંતસિંહ ગોહીલ, મુમાભાઈ ગોવિંદભાઈ કલોત્રા અને મનોજ ઠાકરશી લકમ નો સમાવેશ થાય છે જેથી હાલમાં પોલીસ બેડામાં ખુશીનો માહોલ છે જો કે, હાલમાં આપવામાં આવેલ બઢતી તદ્દન હંગામી ધોરણે અને શરતોને આધીન આપવામાં આવી છે.