મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ભાજપમાં સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયાનું કરાયું સન્માન
SHARE
મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ભાજપમાં સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયાનું કરાયું સન્માન
સૌરાષ્ટ્રના અનુભવી નેતા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાને ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી આપવામાં આવેલ છે અને તેઓ મોરબીના શનાળા ગામ પાસે આવેલ મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે આવ્યા હતા ત્યારે રાજ્ય સભાના સાંસદ કેશરિદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મોહનભાઈ કુંડારિયાનું સાફો પહેરાવીને તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું