મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા


SHARE







મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા

મોરબી જીલ્લાના સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર, બેલા(આમરણ) ગામોમા સીમા જાગરણ મંચ– મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજ મોરબી દ્વારા ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે નિઃશુકલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આશરે ૩૦૦ થી વધુ ગ્રામજનોએ આ કેમ્પમાં લાભ લીધો હતો. અને આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક હિરેનભાઈ વિડજા, મોરબી જીલ્લા અઘ્યક્ષ વિનોદભાઈ સનારીયા, મોરબી જીલ્લાના સયોજક રાજેશભાઈ એરણીયા, મોરબી જીલ્લાના ટોળી સદસ્ય મનીસભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા, રાજભાઈ અમૃતીયા, દિનેશભાઈ બારૈયા તથા આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોકટરઓ તથા તમામ સ્ટાફ તેમજ ઉકત તમામ ગામના સરપંચો તેમજ ગામના યુવાનો અને ગામલોકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News