મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી


SHARE









મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી

નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસ - મોરબીમાં પ્રોફેસરની ભરતી

 એકેડમિક વિભાગ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી

⚖️ LL.B. કોલેજ : તમામ વિષયોના પ્રોફેસરો

MBA કોલેજ : તમામ વિષયોના પ્રોફેસરો

BBA કોલેજ : તમામ વિષયોના પ્રોફેસરો

✨ આકર્ષક સુવિધા
ટ્રાન્સપોટેશન તેમજ રહેવાની તથા જમવાની સુવિધા નિઃશુલ્ક

 નોકરી માટે તમારી અરજી/બાયોડેટા WhatsApp કરો:

M.99130 67898

તમારી પ્રતિભાને નવી ઊંચાઈ આપો… નવયુગ સાથે જોડાઓ  !

Navyug Group of Education – શિક્ષણ સાથે કારકિર્દીની નવી દિશા

_________________________________________

NAVYUG GROUP OF EDUCATION, MORBI

 બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી( ગુજરાતી માધ્યમ)

અનુભવ તમારી તાકાત છે, તો નવયુગ તમારી નવી તક છે !”

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે નીચેની વિવિધ પોસ્ટ માટે અનુભવી ઉમેદવાર જોઈએ છે .

 C.E.O : સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર.*

Principal / Vice Principal / Coordinator : ધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી.

સુપરવાઈઝર : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર

College Academic Head : કોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.

નામાંકિત કોલેજનો એકેડમિક અનુભવ જરૂરી
 College Clerk : કોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.

અનુભવ જરૂરી

Software Engineer : સ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ  કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર

ઓફિસ આસિસ્ટન્ટ
 માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી.

મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા  ઉમેદવાર

વોર્ડન/ગૃહમાતા કમ ટીચર : Kg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર

▪ ખાસ નોંધ : 18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવી

 ટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રી માં મળશે

આપની અરજી નીચેના નંબર પર whatsup કરવી.

 M.98250 72496




Latest News