મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

 SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો


SHARE









 SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો

ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલ SGFI સ્પર્ધામાં મોરબી તાલુકાનાં ગોરખીજડિયા ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધેલ હતો અને જુદીજુદી રમતમાં વિજેતા બનીને ગામનું નામ રોશન કર્યું છે જેમાં 80 મીટર વિઘ્ન દોડમાં પ્રથમ નંબર માવી મનોજ, ચક્ર ફેંકમાં બીજો નંબર કંઝારીયા પૂનમ અને લાંબી કૂદ માં ત્રીજો નંબર મેડા સેના વિજેતા બનેલ છે જેથી કરીને ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા અને શાળાના આચાર્ય દ્વારા તમામ રમતવીરોને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.




Latest News