મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી


SHARE









મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયાએ સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને સામાજિક સમરસતા, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી બહેનોના હાથે રાખડી બંધાવીને તેઓના ચેરમેને આશીર્વાદ લીધા હતા ​આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓના કાર્યની સરાહના કરી "વસુધૈવ કુટુંબકમ્" ની ભાવના જળવાય રહે જે સફાઈ કર્મચારીઓ આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીને રોગચાળા સામે આપણું રક્ષણ કરે છે, તેથી ખરા અર્થમાં તેઓ પણ આપણા "રક્ષક" છે. ​આ ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રખતા, સફાઈ કર્મચારીઓ પ્રત્યે માનવતા માન-સન્માનની લાગણી જાળવી રાખવાની પ્રેરણા આપે છે




Latest News