મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી


SHARE









મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી

દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાશક્તિ ગ્રુપ દ્વારા “રક્ષકોની રક્ષા”ના સંકલ્પ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યુવાશક્તિ ગ્રુપની બહેનો દ્વારા મોરબી ફાયર સ્ટેશન ખાતે પહોંચી ફાયર વિભાગના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક મદદ માટે ફાયર સ્ટેશનના જવાનો 24 કલાક અને 365 દિવસ ખડેપગે ફરજ બજાવે છે. ત્યારે તેઓની રક્ષા માટેની પ્રાર્થના સાથે બહેનોએ ફાયર સ્ટેશન ખાતે જઈને ત્યાં જવાનોને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ઉલેખનીય છે કે, યુવાશક્તિ ગ્રુપ દ્વારા દરેક ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન જળવાઈ રહે તે રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.




Latest News