મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ


SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા એક સામાન્ય પરિસ્થિતિ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ આપવામાં આવી છે આ વ્યક્તિ  ટ્રાયસિકલ દ્વારા તેમના કુટુંબીજનો મળી શકે શેરી મહોલ્લામાં હરીફરી શકે અને સમાજ જીવનમા રહી શકે તથા તેમના જે સામાન્ય ધંધો કરે છે તેમા મદદરૂપ બને તેવી ભાવના સાથે આ ટ્રાયસિકલ આપવામાં આવી છે આ સેવા પ્રોજેકટ માટેના દાતા સ્વ. ચંદ્રિકાબેન પ્રભુભાઈ પડસુબિયા હસ્તે પંકજભાઈ પ્રભુભાઈ  પડસુબિયા અને લાયન્સ કલબના કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડીયા, ત્રિભોવનભાઈ ફુલતરિયા અને રાજુભાઈ મણવર પણ હાજર રહ્યા હતા આ ટ્રાયસિકલ ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતેથી લાભાર્થીને આપવામાં આવી હતી




Latest News