મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા


SHARE









મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી બીયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3,000 રૂપિયાની કિંમતના બીયર સાથે બે શખ્સોને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર નજરબાગ રેલવે ફાટક નજીકથી પસાર થયેલા બે શખ્સોને રોકોમાં આવ્યા હતા અને તેને ચેક કરવામાં આવતા આ બંને શખ્સ પાસેથી બીયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3000 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાહુલ શંકરભાઈ ધોળકિયા (19) રહે. ભડીયાદ કાંટા પાસે મોરબી અને અનીશ સલીમભાઈ પંજવાણી (29) રહે. સોઓરડી જરીયા પાન પાસે મોરબી વાળાને પકડવામાં આવ્યા હતા અને તે બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ બિયરના ટીમ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે




Latest News