રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ


SHARE







મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ

મોરબીમાં વિજયા દશમીની ઉજવણી સામાકાંઠે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હતી અને ત્યાં શ્રી રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, મોરબીના રાજમાતાનું નિધન થતાં વિજયા દશમિના દિવસે યોજાનાર કાર્યક્રમ આયોજકો દ્વારા રદ કરવામાં આવેલ છે.

મોરબીમાં ધર્મરક્ષા સમિતિ દ્વારા વિજયા દશમીના દિવસે તા. 20 ને મંગળવારે રાત્રે 8:30 કલાકે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે શ્રી રામ લીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું 97 વર્ષની ઉમરે બોમ્બે ખાતે નિધન થયું છે જેથી કરીને મોરબી પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે મોરબીમાં ધર્મરક્ષા સમિતિ દશેરાની ઉજવણીના ભાગરૂપે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમ યોજવાનો હતો તેને સમિતિ દ્વારા રદ કરવામાં આવેલ છે અને આયોજકો દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને રાજમતા વિજય કુંવારબા સાહેબને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.




Latest News