રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી


SHARE







મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહા મંડલેશ્વર રત્નેશ્વરીદેવી (ગુરૂ મહંત ભાવેશ્વરી માતાજી)ના જન્મદિવસ નિમિત્તે કાલિકાનગરના પ્રાથમિક શાળામાં બાળકોને સ્કુલ બેગ અર્પણ કરવામાં આવી હતી અને ત્યાં વૃક્ષારોપણ કરાયું હતું તેમજ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા આ ઉપરાંત મહંત ભુપત બાપુ (કાગદડી)  તેમજ મકવાણા પરિવાર દ્વારા પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સંતો મહંતો, ભાવિક ભક્તો સહિતનાઓ દ્વારા તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે.




Latest News