મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન


SHARE







GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબીની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટેબલ ટેનિસમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ઓપન કેટેગરી મિક્સ ડબલ્સમાં વિસ્મય ત્રિવેદી અને જહાનવી કૈલા પ્રથમ તથા ડો દિપ ભાડજા અને મીરા લોરીયા દ્વિતીય વિજેતા બન્યા હતા. જ્યારે વુમન્સ સીંગલ્સમાં આ જ કોલેજના જહાનવી કૈલા દ્વિતીય તથા વંશીતા દેવાણી તૃતિય ક્રમે વિજેતા થયા હતા. હવે તેઓ મોરબી મહાનગરપાલિકાનું સ્ટેટ લેવલે પ્રતિનિધિત્વ કરશે. આ બદલ કોલેજના ડિન ડો. નિરજકુમાર બિશ્વાસ તથા અન્ય ફેકલ્ટીએ અભિનંદન તથા શુભેચ્છાઓ આપી હતી




Latest News