માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ


SHARE













મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ

 હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

 

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે






Latest News