મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં પડેલ યુવતીને શોધવા રાજકોટથી ફાયરની ટિમ બોલાવી


SHARE

















મોરબીના બાયપાસ રોડ ઉપર ઉમા રિસોર્ટ પાસે આવેલ જુની આરટીઓ કચેરી પાસે ગઇકાલે મોડી સાંજે એક યુવતી સ્કૂટર લઈને આવી હતી અને કોઈ કશું જ સમજે તે પહેલા જ તેને ડેમના પાણીમાં ઝંપલાવી દીધું હતું જે બનાવની મોરબી ફાયર બ્રિગેડ ટીમ અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો જો કે, આ સમાચાર લખાઈ છે ત્યાં સુધી ડેમમાથી યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી જેથી કરીને હવે રાજકોટ ફાયરની ટીમને બોલાવવામાં આવી છે અને યુવતીને શોધવા માટે કવાયત ચાલી રહી છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઇકાલે મોડી સાંજે મોરબીના મચ્છુ -૩ ડેમ ઉપર આવેલા યુલે એક યુવતી કે જેને લાલ ક્લરનું ટીશર્ટ પહેરેલ હતું તે સ્કૂટર લઈને આવી હતી અને તેને પોતાની પાસે રહેલું સ્કૂટર પુલ ઉપર પાર્ક કરીને સીધો જ ડેમના પાણીમાં ધુબાકો માર્યો હતો જેથી કરીને પુલ ઉપરથી વાહન લઈને જતાં લોકોએ તાત્કાલિક આ અંગેની મોરબી ફાયર બ્રિગેડ ટીમ અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો જો કે, આ સમાચાર લખાઈ છે ત્યાં સુધી ડેમમાથી યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી જેથી કરીને હવે રાજકોટ ફાયરની ટીમને બોલાવવામાં આવી છે અને યુવતીને શોધવા માટે કવાયત ચાલી રહી છે યેવું ફાયરની ટિમ પાસેથી જાણવા મળેલ છે,

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News