મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની વિશેષ શણગાર સાથે ઉજવણી કરાઇ
મોરબીના બગથળા ગામે જન્માષ્ટમી પર્વની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ
SHARE







આજે મોરબી તાલુકાના બગથળા ગામમાં જન્માષ્ટમી નીમેતી શોભાયાત્રા નીકળી હતી.જેમાં સરકારનાં નિયમોનું પાલન કરીને નકલંક મંદિરેથી અભિલાષ ગરબી મંડળનાં ચોક સુધી લોકો જોડાયા હતા અને દર વર્ષની જેમ પરંપરા મુજબ શોભાયાત્રા ધામધુમથી કાઢવામાં આવી હતી આ તકે એ.કે. ઠોરીયા, જે.ડી. વાંસદડિયા, અશોકભાઇ જમાદાર, આશિષ ઠોરિય સહિતના લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી
