માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મહાત્મા ગાંધી પુણ્યતિથી નિમિતે યોજાએલ ચિત્ર-સ્લોગન સ્પર્ધામાં વિજેતાઓને પ્રોતશાહીત કરાયા


SHARE





મોરબીમાં મહાત્મા ગાંધી પુણ્યતિથી નિમિતે યોજાએલ ચિત્ર-સ્લોગન સ્પર્ધામાં વિજેતાઓને પ્રોતશાહીત કરાયા

મોરબીમાં મહાત્મા ગાંધી પુણ્યતિથી એટલે કે વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ તા.૩૦-૧ ના રોજ સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત અંતર્ગત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી ચિત્ર-સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયેલ હતુ.આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓ તથા કોલેજનાં વિધાર્થીઓ તથા શિક્ષક મિત્રો તથા વાલીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા શ્રેષ્ઠ ચિત્ર-સ્લોગનને પ્રમાણપત્ર, સિલ્ડ, એક્રેલીક પેડ, નોટબુક તથા પેન આપવામાં આવેલ.જેમા શ્રેષ્ઠ રજુઆત કરનાર સીનિયર સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે ફકીર મુસ્કાનબેન મહેબુબશાહ (S.Y. BA. શ્રી આર. ઓ. પટેલ કોલેજ), તૃતીય ક્રમે પાણ દક્ષાબેન નિશિતભાઈ (ગૃહિણી-ટંકારા) તેમજ શ્રેષ્ઠ ચિત્ર-સ્લોગન સ્પર્ધા જૂનિયર સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે ભટ્ટ કાવ્યા કલ્પેશભાઈ ધો.૮ શ્રી નવનિર્માણ વિધાલય, દ્વિતીય ક્રમે બાવરવા ભવ્ય વિજયભાઇ ધો.૪ શ્રી નરનારાયણ પ્રા.શાળા નવા માલણિયાદ તા.હળવદ અને તૃતીય ક્રમે બોપલિયા વૈદેહિ  પંકજભાઈ ધો.૪ શ્રી ન્યુ એરા પબ્લીક સ્કૂલને પ્રોત્સાહીત કરાયા હતા.ચિત્ર-સ્લોગન સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ સ્પર્ધકોને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવેલ છે.




Latest News