લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સેનવા સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE





મોરબીમાં સેનવા સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી સેનવા સમાજના યુવાનો દ્વારા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાવડી ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું જેમાં શકત સનાળા અને રાજપર ટિમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો જેમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઓવરના પાંચમા બોલે શકત સનાળા ટીમનો વિજય થયો હતો અને ફાઇનલ મેચમાં સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ આયોજન બદલ સમાજના અગ્રણીઓ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું




Latest News