લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજનું ચિરાગ કારોત્રાએ ગૌરવ વધાર્યું


SHARE





મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજનું ચિરાગ કારોત્રાએ ગૌરવ વધાર્યું 

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન  ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજના એનસીસી ડિવિઝનનાં સિનિયર અંડર ઓફિસર ચિરાગ કારોત્રા કે જે ગત વર્ષ રાષ્ટ્રીય સ્તરનુ થલ સૈનિક કેમ્પ (કે  જેમાં યુદ્ધ કૌશલ્ય તેમજ ફિલ્ડ સિગ્નલમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ ) માટે  ગુજરાત એનસીસીના આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ મેજનર જનરલ  અરવિંદ કપૂરનાં હસ્તે સન્માન પત્રક મેળવી કોલેજનું નામ રોશન  કર્યું છે તે બદલ તેમને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ વોરા તેમજ રજનીભાઇ, દેવાંગભાઈ તેમજ કૉલેજના પ્રિસિપલ માંડવીયાદંગી તથા ગરમોરાએ અભિનંદન આપેલ છે અને એનસીસીનાં ઓફિસર કેપ્ટન શર્માએ શુભકામનાઓ આપેલ છે.




Latest News