લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી એસઓજીની ટીમે દારૂના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE





મોરબી એસઓજીની ટીમે દારૂના ગુનામાં ફરાર આરોપી પકડાયો

મોરબી જિલ્લા એસઓજીની ટીમના આસિફભાઈ રાઉમાને મળેલ બાતમી આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલ દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી આરોપી શાહરુખ દિલાવરભાઈ મુલતાની રહે. વિજયનગર વિસીપરા મોરબી તેમજ ભવાનીનગર આવાસના મકાન હળવદ વાળો મળી આવ્યો હતો જેથી કરીને તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી માટે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલ છે અને ત્યાંથી તેનો કબજો સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આપવામાં આવશે




Latest News