મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ મોરબીમાં અકસ્માત સર્જનારને સ્કુટી ધીમે ચલાવવાનું કહેતા યુવાનને માથામાં હેલ્મેટના ઘા ફટકાર્યા મોરબીમાં તાવ-ઉલ્ટીની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ મહિલાનું આંચકી આવતા બ્રેન હેમરેજથી મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં પડી જતા યુવાનનું મોત


SHARE











મોરબીના બેલા પાસે કારખાનામાં પડી જતા યુવાનનું મોત

મોરબી નજીકના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન પડી જતા ઈજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ વેલઝોન સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામદવન ગોરખભાઈ (૨૨) નામનો યુવાન કારખાનામાં કામ કરતી વખતે પડી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News