મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી


SHARE





મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

મોરબી તાલુકાના સદુકા ગામ પાસે આવેલ સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓથી હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસ દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવતી હોય છે તેની માહિતી સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોનો પોલીસ અધિકારી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને કોઈપણ ગુનો બને ત્યારબાદ તેના ડિટેકશન માટે પોલીસ દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવતી હોય છે તેની માહિતી અને સમજણ આપવામાં આવી હતી ત્યારે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના હાજર રહ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતી બદલ સર્વોપરી સ્કૂલના સ્ટાફે પોલીસ અધિકારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News