મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકની આંખની સારવાર માટે મદદ માટે અપિલ


SHARE







મોરબીમાં બાળકની આંખની સારવાર માટે મદદ માટે અપિલ

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ વણોલના ૮ વર્ષનો પુત્ર મોહિતને જન્મતા જ બન્ને આંખમાં જામર છે. મોહિત દોઢ મહિનાનો હતો ત્યારથી જ પરિવારના લોકો તેમની સારવાર કરાવી રહ્યા છે. મોરબી, અમદાવાદ, રાજકોટ, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં સારા ડોક્ટરને બતાવી ચુક્યા છે.જેમાં અમદાવાદ સારવાર દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું જે નિષ્ફળ નિવડ્યું હતું.જ્યારે બીજી આંખમાં પ્રેશર આવે છે. ૨૦૧૮ થી મોહિતની હૈદરાબાદ એલ.વી.પ્રસાદ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અને ઓપરેશન પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્રણ મહિનાના સમયે સારવાર માટે પરિવારને હૈદરાબાદ જવું પડે છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી હોવા છતાં અત્યાર સુધી બાળક પાછળ ૧૦ લાખનો ખર્ચ કરી ચુક્યા છે. અને હજુ મોહિતની સારવાર લાંબી ચાલવાની હોય તથા ઓપરેશન આવવાનું હોય જેનો અંદાજિત ખર્ચ ૨ લાખ જેટલો છે. જેથી મોહિતની આંખો બચાવવા અને મદદ કરવા માતા-પિતાએ હાથ જોડી અપિલ કરી છે.મોહિતના પિતાના મો.૯૫૧૦૨ ૨૫૫૧૧ Account No.201012947255 Bank Name: Indusind Bank Ltd Ifsc Code:: INDB0000082 ગુગલ પે નંબર. ૯૫૧૦૨ ૨૫૫૧૧ છે.




Latest News