મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામની હાઇસ્કુલના પટાંગણમાં ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર


SHARE









મોરબીના બરવાળા ગામની હાઇસ્કુલના પટાંગણમાં ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર

"હરિયાળું મોરબી" ઝુંબેશ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કૂલના મેદાનમાં સાગ, મહુડો, ચંપો, સીતા અશોક, બહેડા, અર્જુન સાદડ, અરીઠા, કદંબ, કાંચનાર, ખાખરો, નગોડ, પારિજાત, રાયણ, કૈલાસપતિ, સિંદૂરી, પેલ્ટ્રો, ગુલમહોર, કરંજ, કણજી, લીમડો, રેઇન ટ્રી, ઊમરો, કાશીદ,  બદામ, રાવના, જાંબુડા, મીઠો લીમડો,  લીંબુ, સીતાફળ, દાડમ, જામફળ, આમલી મળીને  કુલ ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું ત્યારે બરવાળા હાઇસ્કુલના ટ્રસ્ટી જયંતિભાઈ જેરાજભાઇ પટેલ, આચાર્ય ઝાલરિયા, તમામ સ્ટાફગણ, લાયન્સ ક્લબ મોરબી સીટીના હોદ્દેદારો રમેશભાઈ રૂપાલા, કેશુભાઈ દેત્રોજા, ટી.સી. ફૂલતરિયા,  પરસોતમભાઇ વગેરે તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમજ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો પ્રાણજીવન કાલરિયા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, ડૉ. મધુસુદન પાઠક, શિવલાલ ડાંગર, રાજભાઇ પરમાર, દાજીભાઇ, કિરતસિંહ ઝાલા, ખોડાલાલ સદાતિયા, હસમુખભાઈ વગેરે હાજર રહેલ હતા અને દરેક વૃક્ષની માવજત અને ઉછેર માટે સરસ્વતી ભગવતી વિદ્યાલયના સ્ટાફગણની દેખરેખ હેઠળ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની ટીમ બનાવી જે તે વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી છે




Latest News