મોરબીનાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાએ ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ
Breaking news
Morbi Today

ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા મોરબી જીલ્લા સંગઠનની રચના કરાઇ


SHARE











ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા મોરબી જીલ્લા સંગઠનની રચના કરાઇ

શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય (all India) દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ આર.આર. ગીરી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતગીરી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશગીરી તથા ગુજરાત પ્રદેશ સચિવ ગુલાબગીરી તેઓની અનુમતિથી મોરબી જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી

મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે દેવગીરી બાપુ તથા મોરબી જીલ્લા સહઉપાધ્યક્ષ પ્રવીણગીરી તથા મોરબી જિલ્લા સંગઠન મંત્રી હંસગીરી તથા મોરબી જિલ્લા સહ સંગઠન મંત્રી વિનોદગીરી, મોરબી જિલ્લા મીડિયા પ્રભારી સુરેશગીરી (પત્રકાર), ટંકારા તાલુકા અધ્યક્ષ મુકેશગીરી, મોરબી તાલુકા અધ્યક્ષ ભૈરવગીરી, મોરબી તાલુકા ઉપાઅધ્યક્ષ મહેશગીરી, માળીયા તાલુકા અધ્યક્ષ ભરતગીરી, હળવદ તાલુકા અધ્યક્ષ મુકેશગીરી, મોરબી શહેર અધ્યક્ષ કમલેશગીરી, મોરબી શહેર ઉપાધ્યક્ષ મહિપતપુરી, મોરબી શહેર સચિવ ગણેશપુરી, મોરબી શહેર મીડિયા પ્રભારી અલ્પેશગીરી (પત્રકાર), મોરબી શહેર યુવા અધ્યક્ષ તુષાર ભારતી, મોરબી જિલ્લા યુવા અધ્યક્ષ વિનોદગીરી, મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ નિલેશગીરી, મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ સત્યમગીરી, મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ અજયપુરી, મોરબી જિલ્લા યુવા સચિવ ગૌરવગીરી, મોરબી જિલ્લા યુવા સંગઠન મંત્રી રોહિતપુરી નિમણૂક થતા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ હર્ષની લાગણી અનુભવે છે






Latest News