વાંકાનેર તાલુકાનાં પ્રશ્નો ઉકેલવા જીજ્ઞાશાબેન મેરની ગાંધીનગર સુધી રજૂઆત
SHARE









વાંકાનેર તાલુકાનાં પ્રશ્નો ઉકેલવા જીજ્ઞાશાબેન મેરની ગાંધીનગર સુધી રજૂઆત
ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના તમામ મંત્રીમંડળની શુભેચ્છક મુલાકાત માટે વાંકાનેરના ભાજપના આગેવાનો પહોચ્યા હતા ત્યારે મહિલા તથા બાળ વિકાસ, યુવા વર્ગ માટે રોજગાર તથા ગામડાના વિકટ પ્રશ્નો જેવા કે મહીકા ગામે અધૂરા સર્વિસ રોડનું કાર્ય ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી અને પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુથી વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર, અચિવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહ, સામાજિક આગેવાન વરસીભાઈ માંલકિયા સહિતના ત્યાં સાથે રહયા હતા
