મોરબીની સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
SHARE









મોરબીની સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો. કે.એલ. એન.રાવની સુચના હેઠળ રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ નિમિતે મોરબીની સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ જાળવણીથી હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવા માટે મોરબીની સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું ત્યારે મોરબી પાલીકાના સભ્ય આશીકભાઇ ધાંચી તેમજ મોરબી સામાજીક વનીકરણ વિભાગના સોનલબેન શીલુ તેમજ જેલર એલ.વી. પરમાર સહિતના ત્યાં હાજર રહ્યા હતા
