મોરબીના કેનાલ રોડ ઉપરનો ભયજનક ખાડો દિવાળી પહેલા બુરી દેવાશે : વેપારીઓ
મોરબીના સો-ઓરડી પાસે મારુતિ પ્લોટના રહીશોએ કાઉન્સીલરનું કર્યું સન્માન
SHARE
મોરબીના સો-ઓરડી પાસે મારુતિ પ્લોટના રહીશોએ કાઉન્સીલરનું કર્યું સન્માન
મોરબીના સો-ઓરડી પાસે દ્વારા મારુતિ પ્લોટના લોકો દ્વારા વર્ષોથી મેલડી માતાજીના મંદિર ખાતે ગરબી ચોક બનાવવા રજુઆત કરતા હતા અને છેલ્લા ચાર પાંચ વર્ષો દરમિયાન કોઈએ ધ્યાન આપ્યું નહી અંતે આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલર જસવંતીબેનના પતિ સુરેશભાઈ સિરોહિયાએ લોકોની માંગણીને પૂરી કરવી આપતા તેઓનું સ્થાનિક લોકોએ ફુલહાર કરી સન્માન કર્યું હતું અત્રે ઉલેખનીય છે કે, અગાઉ સુરેશભાઈની ટર્મ પુરી થઈ જતા કામ અટકી ગયું હતું અને ત્યાર બાદ સુરેશભાઈના પત્ની જસવંતીબેન સિરોહિયા ચૂંટાઈ આવતા સુરેશભાઈએ ફરી આ કામ હાથ પર લીધું હતું અને નાનામોટા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરી પાલિકામાં પેવર બ્લોકનું કામ મંજુર કરવી કામ ચાલુ કરવી અને સતત તેના પર ધ્યાન રાખી કામ પૂર્ણ કરાવેલ છે માટે તેઓનું સન્માન કર્યું છે