મોરબીના સો-ઓરડી પાસે મારુતિ પ્લોટના રહીશોએ કાઉન્સીલરનું કર્યું સન્માન
મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો
SHARE
મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો
મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત ટોબરીયા હનુમાનજી ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો જેમાં ગૌશાળાના સંચાલક હરખજીભાઈ સુવારિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, સભ્યો મહાદેવભાઈ ચીખલીયા, પ્રાણજીવનભાઈ રંગપરીયા, ચંદુભાઈ કુડારિયા, પ્રેસિડેન્ટ ટી.સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા સહિતના હાજર રહ્યા હતા અને ગાયોને લીલો ઘાસચારો નાખી ગૌ માતાજીના આશીર્વાદ લીધા હતા