મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે લ્યુમેન સિરામિકમાં ૩૫૧થી વધુ વૃક્ષોનું વાવેતર


SHARE





મોરબી શહેર અને જિલ્લાના જુદાજુદા એરિયામાં ચોમાસા દરમ્યાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે આવી જ રીતે સિરામિકના ઉધૌગિક વિસ્તારમાં આવેલ લખધીરપુર રોડ ઉપર લ્યુમેન સિરામિક પ્રા.લી દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને જુદી જુદી જાતના ઓક્સિજન પુરો પાડતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જાંબુ, લીમડો, વડ, બોરસલી, ચંપો, આસોપાલવ, બોટલપામ જેવા ૩૫૧થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ રોપણ કરીને પર્યાવરણનું જતન કરવા માટેન આ કાર્યમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News