મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે કોર્ટ પરીસરમાંથી ત્રણ છરી સાથે ભરત ગોગરા સહિત ત્રણને દબોચ્યા


SHARE













મોરબી એલસીબીની ટીમે કોર્ટ પરીસરમાંથી ત્રણ છરી સાથે ભરત ગોગરા સહિત ત્રણને દબોચ્યા

મોરબીના જુદાજુદા વિસ્તારમાથી તો છરી સાથે ઘણા શખ્સો આ ત્યાર સુધીમાં પકડાયા હતા જો કે, હાલમાં મોબી એલ.સી.બી.ની ટીમે મોરબી કોર્ટના પરીસરમાંથી ભારત ગોગરા સહિત ત્રણ ઇસમોની છરી સાથે કારમાથી ધરપકડ કરલે છે

મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડાભીની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે મોરબીના નામચીન શખ્સો કે જેઓને સામસામા પક્ષે વાંધા ચાલે છે તે કોર્ટ મુદત હોવાથી આવ્યા હતા અને તેની પાસે હથિયાર હોવાની ચંદુભાઇ કાણોતરા તથા ભગીરથસિંહ ઝાલાને હક્કિત મળી હતી જેથી એલ.સી.બી.ના સ્ટાફના વોચમાં હતા તેવામાં મોરબી બોરીચાવાસમાં રહેતો નામચીન ગુનેગાર ભરતભાઇ કાળુભાઇ ગોગરા પોતાની આઈ-૨૦ કાર નં જીજે ૬ ઈએચ ૨૩૪૯ વાળીમાં તેના સાગરીતો સાથે કોર્ટ પરીસરમાં આવ્યો હતો અને ગાડીમાં તિક્ષ્ણ હથિયારો સાથે હોવાની ચોક્કસ બાતમી હતી જેથી કરીને કારણે ચેક કરતાં ભરતભાઇ કાળુભાઇ ગોગરા (ઉ ૪૦), ઇરફાન કરીમભાઇ બ્લોચ (ઉ ૨૪) અને અલ્તાફ અકબરભાઇ ફકીર (ઉ ૨૧) રહે બધા જ બોરીચાવાસ મોરબી વાળા ગાડીમાં હતા અને તેની ત્રણેય પાસેથી છરી મળી હતી જેથી પોલીસે ત્રણ છરી સાથે ૧૫૦૧૫૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે




Latest News