મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે
આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ અભિયાનની શરૂઆત
SHARE









આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ અભિયાનની શરૂઆત
આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આ સપ્તાહને "વૃક્ષારોપણ સપ્તાહ" તરીકે ઉજવવામાં આવશે.આ અભિયાનમાં ૧૦૦૦ વૃક્ષ વાવીને ઉછેરવામાં આવશે.પ્રકૃતિનું જતન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. જેથી આપણા જીવનમાં અમૂલ્ય મહત્વ ધરાવતા વૃક્ષોની સાર-સંભાળ રાખી તથા નવા વૃક્ષો વાવી દરેકે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ
