મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને ગરીબ બાળકો ભરપેટ જમાડયા


SHARE









મોરબીમાં શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને ગરીબ બાળકો ભરપેટ જમાડયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં પ્રતિકાત્મક દૂધ શિવલિંગ ઉપર ચડાવીને વધારાના દુધથી ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકો સહિત લોકોને દૂધપાક અને પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છેકે, યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા 13 વર્ષથી જુદાજુદા સેવાકીય સહિતના કામ કરે છે. તેના જ ભાગરૂપે શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરવામાં આવે છે ત્યાર બાદ “જીવ રાજી તો શિવને રાજી” આ પંક્તિને સાર્થક કરતાં દૂધનો ઉપયોગ કરીને દૂધપાક બનાવીને પુરીભાજીનો પ્રસાદ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને આપવામાં આવે છે તેવું યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.




Latest News