મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના સાંસદ તરફથી સરહદે રક્ષા બંધનની ઉજવણી કરાઇ


SHARE













કચ્છ-મોરબીના સાંસદ તરફથી સરહદે રક્ષા બંધનની ઉજવણી કરાઇ

દર વર્ષની જેમ રક્ષા બંધન તહેવારની વિવિધ સરહદી ચેક પોસ્ટ ઉપર ઉજવણી કરતા સાંસદ તરફથી આ વખતે અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરીયામાં સેવા આપતા જવાનોને રાખડી બાંધી મીઠું મોઢું કરાવીને ઉત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું. 

સરહદના જવાનોને રક્ષા સ્વરૂપ રાખડી બાધવા સાંસદ, લોક પ્રતિનિધીઓ અબડાસા ભાજપા મંડલકચ્છ જીલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી. એમ હાઈસ્કુલ, ગામ બીદડા, તાલુકો માંડવીની વિધાર્થીનીઓ તથા અન્ય વિવિધ સંસ્થાઓની બહેનો સરહદના સંત્રીઓને રાખડી બાંધી વતનથી દુર આપણી અને માં ભોમ ની રક્ષા કરતા વિર જવાનોને પ્રેમ અને આશિષ આપશે.






Latest News