મોરબી બોપલિયા પરિવારનું ગૌરવ વધારતો ભવ્ય બોપલિયા
SHARE







મોરબી બોપલિયા પરિવારનું ગૌરવ વધારતો ભવ્ય બોપલિયા
મોરબીના બોપલીયા ભવ્ય કિશોરભાઈ કે જે નવયુગ સંકુલ-મોરબીમાં ધોરણ ૬ માં અભ્યાસ કરે છે.તેણે જીલ્લા કક્ષાએ બાળ પ્રતિભા સ્પર્ધામાં એકપાત્રીય અભિનય તથા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને બોપલીયા પરિવારનું ગૌરવ વધારેલ છે
