મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું


SHARE





વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં પરાપીપળીયા ગામ ખાતે રાજકોટ જામનગર હાઈવે ઉપર પરાપીપળીયા અને ખંઢેરી વચ્ચે 43.97 કરોડનાં ખર્ચે નવો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે આ બ્રિજના કામનું વાંકાનેર-કુવાડવાનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા,રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ હુંબલ, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીગ્નેશભાઈ ગોહેલ, ધનરાજભાઈ ડોડીયા, જસ્મીનભાઈ પીપળીયા,તેમજ સરપંચો, સંગઠનના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News