હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામના અઘારા પરિવારે પુત્રના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરી


SHARE













મોરબીના જેતપર ગામના અઘારા પરિવારે પુત્રના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરી

પુત્રના પ્રથમ જન્મદિવસની ઊજવણી વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી.જેતપર ગામના રહેવાસી જીગરભાઈ  અઘારાના પુત્ર રીવાનના પ્રથમ જન્મદિવસ નિમિત્તે પરિવારજનો સાથે વૃધ્ધાશ્રમ ખાતે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો સાથે જન્મદિવસ ઉજવવાનું નક્કી કરીને જમણવારનું આયોજન કરેલ અને વૃદ્ધોને ઉપયોગી ચીજ વસ્તુઓ આપી હતી.ત્યારે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા ઉપર પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવતા હોય તેવો આનંદ છવાયો હતો.






Latest News