હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આરએએફ ની ટીમે તૈનાત, બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં RAF ની ટીમેએ સંવેદનશીલવિસ્તારોમાં રાઉન્ડ માર્યો, યોજી શાંતિ સમિતિની બેઠક

હાલમાં તહેવારોની મોસમ ચાલુ છે.સાતમ આઠમના તહેવારો હોવાથી લોકો હરફરવા જતા હોય છે અને જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે મોરબી ખાતે આરએએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જે RAF ની ટીમે બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વીસીપરા સહીતના કેટલાક વિસ્તારોની મુલાકાત કરી હતી. જેમાં RAF કમાંડન્ટ રતુલ દાસની એક પ્લાટૂન મોરબીની મુલાકાતે પધારી છે જ્યાં વિવિધ સંગઠનો સાથે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કર્યું હતું અને રેપીડ એક્શન ફોર્સ ટીમે બી ડીવીઝન હદ વિસ્તારમાં આવતા વિસીપરા વિસ્તારની મુલાકાત લીધી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક આગેવાનોની સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.

100 वाहिनी द्रुत कार्य बल के मार्गदर्शन-दिशानिर्देशन में जिला- मोरबी ( संवेदनशील ) राज्य गुजरात में दिनांक 24/08/2024 से 28/08/2024 तक श्री कैलाश चंद ( सहायक कमाण्डेंट ) के नेतृत्व में परिचित अभ्यास हेतु भेजा गया है । इसी में आज जिला पुलिस अधिक्षक श्री राहुल त्रिपाठी आई.पी.एस से श्री कैलाश चंद सहायक कमाण्डेन्ट ने जिले में आर.ए.एफ द्वारा किए गये जा रहे परिचित अभ्यास की जानकारी दी । परिचित अभ्यास ( Familiarization Exercise ) हेतु नामित प्लाटून का मुख्य उद्देश्य जिले के जिलाधिकारी एवं पुलिस अधिक्षक से मेल - मिलाप कर जिले के संवेदनशील & अतिसंवेदनशील क्षेत्रों की जानकारी प्राप्त करते हुए जिले के ईलाकों के वरिष्ठ नागरिकों , समाजसेवियों एवं गणमान्य व्यक्तिओं से मेल - मिलाप करना एवं पूर्व में घटित हुए दंगों व अन्य गतिविधियों के बारे में जानकारी हासिल करना है । परिचित अभ्यास करने से उस जिले के भौगोलिक स्थिति एवं पिछले कुछ एक वर्षों में कानून एवं व्यवस्था की महत्वपूर्ण जानकारी एकत्रित करने हेतु क्षेत्रों में आपातकालीन की स्थिति में साम्प्रदायिक कर्तव्य निर्वहन को सुदृढ रखने के लिए परिचित अभ्यास हेतु उपस्थित प्लाटुन द्वारा क्षेत्रो में स्वस्थ व मंनोरजन पूर्ण वातावरण बनाये रखने हेतु भारत सरकार द्वारा जारी की गई गतिविधियो में शामिल होकर जिलों में स्वच्छता अभियान , खेलकूद व आमजनता के बीच विश्वास का कार्य करती है । परिचित अभ्यास करने का मुख्य उद्देश्य आम जनता के बीच जाकर पुलिस फोर्स की छवि को अधिक मजबूत बनाना है , एवं असामाजिक तत्वों के लिए एक कड़ी चुनौती पेश करते हुए कानून व्यवस्था बनाये रखने में स्थानीय पुलिस के लिए सहायक बनना है । अतः आज दिनांक : - / 08 / 2024 को पुलिस स्टेशन मैं परिचित अभ्यास किया एवं अब तक किए गए परिचित अभास से मोरबी जिला पुलिस अधिक्षक श्री राहुल त्रिपाठी , आईपीएस को अवगत कराया एवं मोरबी प्रशासन द्वारा इस परिचित अभ्यास में पुर्ण रूप से सहयोग दिया जा रहा है- परिचित अभ्यास कमाण्डर श्री . कैलाश चंद

 






Latest News