હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીથી કચ્છ જતો અને કચ્છથી અમદાવાદ જતો હાઇવે બંધ થવાની તૈયારી, પાલનપુર હાઇવે ઉપરથી જવું


SHARE













મોરબીથી કચ્છ જતો અને કચ્છથી અમદાવાદ જતો હાઇવે બંધ થવાની તૈયારી, પાલનપુર હાઇવે ઉપરથી જવું
 
કચ્છથી અમદાવાદ તેમજ મોરબીથી કચ્છ તરફ જતાં વાહન ચાલકો ને જણાવવાનું કે નેશનલ હાઇવે 8  ડેમ ના છોડેલ પાણી ને કારણે બંધ થવાની તૈયારી છે તો પાલનપુર હાઇવે નો ઉપયોગ કરવો માળીયા  હોનેસ્ટ હોટેલ થી રસ્તો બંધ થાશે તેમજ ફતેપર પાટિયા થી બંધ થાશે તો વાહન ચાલકોએ મેસેજ વધુ માં વધુ શેર કરવો.

 માળીયા મિયાણા પોલીસ સ્ટેશન
જી. મોરબી
તા 27/8/24






Latest News