મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરીયાત પૂર્ણ કરાઈ


SHARE









મોરબીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરીયાત પૂર્ણ કરાઈ

સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ને પગલે ચારે તરફ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સાથે લોકોને જીવન જરૂરીયાત વસ્તુઓ મેળવવા માટે પણ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓની સારવાર માટે પણ બ્લડની સોર્ટેજ ઉભી થવા પામી હતી.

જે પુરી કરવા માટે થયને આવા વરસાદી માહોલમાં મા બ્લડ‌ ડોનેશન કેમ્પ પણ શક્ય ન હોય જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રસાશન દ્વારા યુવા શક્તિ ગ્રુપ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી યુવા શક્તિ ગ્રુપના‌ સભ્યો દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં જઈને ૧૫ થી વધુ બોટલ બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા દિવસરાત સ્ટેન્ડ બાય રહી અવિરતપણે આ સેવા ચાલુ રહેશે. કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે.




Latest News