હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી શકત શનાળા ગામ પાસે વાડીમાંથી ચોરાયેલ બાઈકનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE













મોરબી શકત શનાળા ગામ પાસે વાડીમાંથી ચોરાયેલ બાઈકનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબી શકત શનાળાની બાજુમાં ભગતની વાડી માં રહેતા દીલીપભાઇ લાલાજીભાઇ પરમારનુ સ્પેલેન્ડર મોટર સાયકલ ચોરાઇ જતાં એચ.ડી.એફ.સી. એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા રાજકોટ ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતાં કોર્ટ વીમા કંપનીને ૬૮,૮૦૫ તા. ૨૫/૯/૨૩ થી ૬ ટકાના વ્યાજ અને ૫૦૦૦ પાંચ હજાર ખર્ચના મળી ૭૩,૮૦૫ ચુકવવાનો આદેશ કરેલ છે,

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી દીલીપભાઈનુ મોટર સાયકલ તા.૮/૪/૨૩ નાં રોજ રાત્રે બે થી પાંચ વાગ્યા સુધીમાં તેના ફળીયામાંથી ચોરાઇ ગયેલ હતું તેમનો વીમો એચ.ડી.એફ.સી. એગ્રો જનરલ ઇન્સ્યોરન્સનો હતો અને ફરિયાદીએ તમામ કાગળો રજુ કરેલ હતા પરંતુ સામાન્ય કારણ કે ફરીયાદ મોડી કરી છે તે બાના હેઠળ વીમો આપવાની ના પાડેલ હતી જેથી કોર્ટ કહયુ હતું કે ફરીયાદીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરીયાદ કરવા ગયાં હતા અને પોલીસ ખાતામાંથી જણાવે છે કે, તમો આઠ દિવસ થોભી જાવ મળી જશે માટે ફરીયાદીનો કોઇ વાંક ન ગણાય ગ્રાહકે વીમો લીધેલ છે તો વીમો આપવો જોઇએ.






Latest News