મોરબીમાં ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં ઉકેલતા કોંગ્રેસે કામગીરી બિરદાવી
વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત
SHARE
વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત
વાંકાનેર તાલુકામાં ઓગસ્ટ- 2024માં ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોના તમામ પાકો અને વાવેતરમાં અતિભારે નુકશાન થયું છે જેથી કરીને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સરકારી કૃષિ સહાય, પેકેજ મંજૂર કરવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર, ભગવાનજીભાઈ મેર અને દામજીભાઈ ધોરીયા દ્વારા ગાંધીનગર ખાતે કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.