મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં ઉકેલતા કોંગ્રેસે કામગીરી બિરદાવી


SHARE













મોરબીમાં ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં ઉકેલતા કોંગ્રેસે કામગીરી બિરદાવી

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ જે ભૂગર્ભ ગટરનું પાણી અને વરસાદી પાણી ભરાવાને પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી હતો અને સ્થાનિકો હેરાન થતા હતા તેની કોંગ્રેસન આગેવાનોએ સ્થાનિક લોકોને સાથે રાખીને રજૂઆત કરી હતી તેના ત્રણ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવી ગયેલ છે જેથી કરીને પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફીસર કુલદીપસિંહ વાળાને રૂબરૂ મળીને વેપારીઓ દ્વારા કોંગ્રેસને સાથે રાખી પુષ્પગુચ્છ અર્પણ કરીને કામગીરીને બિરદાવવામાં આવી હતી ત્યારે વેપારીઓ ઉપરાંત મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, મોરબી જિલ્લા લીગલ સેલનાં પ્રમુખ ભાવિન ભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.




Latest News