મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબી: હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ ૩૦ મે, ૨૦૨૫ સુધીમાં ઓડિટ કરાવી લેવું


SHARE













મોરબી: હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ ૩૦ મે, ૨૦૨૫ સુધીમાં ઓડિટ કરાવી લેવું

મોરબી જીલ્લામાં હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓનું તા.૩૧- ૦૩-૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય, મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરની ઠરાવથી નિમણુંક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.૩૦-૦૫-૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસિંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડીટ પૂર્ણ થયેથી ઓડીટ અહેવાલ અત્રે મદદનિશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસિંગ) મોરબી-ભુજની કચેરીમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી થવા વિનંતી છે. પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહકારી મંડળીઓની કચેરીના જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા અપીલ કરવામાં આવે છે.






Latest News