આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપની ટીમ દ્વારા મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE













મોરબી જિલ્લા યુવા ભાજપની ટીમ દ્વારા મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉજવણીના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે સેવા પખવાડિયા અંતર્ગત મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે આજે મોરબી જિલ્લા યુવા ભાજપની ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા અને મહામંત્રી તપનભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોઈપણ દર્દીને જરૂર પડે ત્યારે ઉપયોગી થાય તેવી ભાવના સાથે યુવાનો સહિતનાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું






Latest News