મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ટીમે 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો


SHARE









મોરબી પાલિકાની ટીમે 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

મોરબી પાલિકાની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને ચેકિંગ અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે જુદાજુદા વેપારીને ત્યાંથી 250 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો જેની મળતી માહિતી મુજબ મોરબીના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણસિંહ જાડેજા અને તેની ટીમ કામ કરી રહી છે અને દરમ્યાન પાન માવામાં વપરાતું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આશરે 250 કિલો જથ્થો જપ્ત કરેલ છે અને વેપારીઓ પાસેથી 5,000 નો દંડ વસુલવા કરેલ છે.




Latest News