મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લુંટના ગુન્હામાં ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દબોચ્યો


SHARE













ટંકારાના લુંટના ગુન્હામાં ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દબોચ્યો

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમ કામ કરી રહી છે. તેવામાં પીએસઆઈ વી.એન.પરમાર અને સ્ટાફના માણસો તપાસ કરી રહ્યા હતા તેવામાં જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને મળેલ હક્કિત આધારે ટંકારામાં ચાર વર્ષ પહેલા ચાર વર્ષ પહેલા નોંધાયેલ લૂંટના ગુનામાં આરોપી શાહદર માનસીંગ મીનાવા (31) રહે. ગુરડીયાતા કુક્ષી જીલ્લો ધાર (મધ્યપ્રદેશ) વાળાને મોરબી રવિરાજ ચોકડી પાસેથી હસ્તગત કરેલ છે અને આગળની ઘટીત કાર્યવાહી માટે આરોપીને ટંકારા તાલુકા પોલીસ હવાલે કરેલ છે.






Latest News