મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર


SHARE













સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર

સૌરાષ્ટ્રની સૌથી વિશાલ અને નંબર 1 રીયલ ક્રિકેટ એકેડમી દિવાળી ૨૦૨૪-૨૫ પર્વ નિમિતે લઈને આવ્યું છે બાળકો માટે સ્પેશ્યલ ઓફર… જેમાં તા. ૨૫-૧૦-૨૦૨૪ થી તા. ૨૪-૧૧-૨૦૨૪ સુધીમાં રીયલ ક્રિકેટ એકેડમીમાં એડમીશન લેનારને ક્રિકેટની સંપૂર્ણ કીટ એકેડમી તરફથી આપવામાં આવશે.


એટલું જ નહિ રીયલ ક્રિકેટ એકેડમી ખાતે દિવાળી સ્પેશ્યલ કેમ્પ ૧ મહિના માટે યોજાઈ રહ્યો છે જે કેમ્પમાં એડમીશન લેનારને ૧ હેન્ગીંગ બોલ એકેડમી તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવશે રીયલ ક્રિકેટ એકેડમીમાં વિશાલ ભીમાણી જેઓ ૧૦ વર્ષથી મોરબીમાં ક્રિકેટ કોચ તરીકે કાર્યરત છે તેમની દેખરેખ હેઠળ ખેલાડીઓને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી અહી એડમીશન લેનાર બાળકોના ભવિષ્ય અંગે વાલીઓએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની રહેશે નહિ.


રીયલ ક્રિકેટ એકેડમીમાં શરૂઆતથી લઈને એડવાન્સ લેવલ સુધીનું ક્રિકેટનું પદ્ધતિસરનું કોચિંગ આપવામાં આવે ચેહ જેથી તમારા બાળકોના ક્રિકેટર બનવાના સ્વપ્નને પાંખ આપવા માટે રીયલ ક્રિકેટ એકેડમી જ બેસ્ટ છે રીયલ ક્રિકેટ એકેડમી હમેશા કોચિંગમાં સર્વશ્રેષ્ઠ આપવા માટે કટિબદ્ધ છે હાલ રીયલ ક્રિકેટ એકેડમીમાં ૧૫૦ જેટલા બાળકો ક્રિકેટનું આધુનિક કોચિંગ મેળવી રહ્યા છે.
 


વધુ માહિતી માટે :

કેતનભાઈ દલસાણીયા 9998313885
વિશાલભાઈ ભીમાણી   9099874002


REAL CRICKET ACADEMY
આઇકોન રેસીડેન્સીથી આગળ, રાધેકૃષ્ણમ ફાર્મ પાસે, એસપી રોડ મોરબી






Latest News