મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના  સિલ્વર જયુબિલી વર્ષ નિમિતે રેલી યોજાઇ 


SHARE







































મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના  સિલ્વર જયુબિલી વર્ષ નિમિતે રેલી યોજાઇ 

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે. આ સંસ્થાની સિલ્વર જયુબિલી આ વર્ષે  ઉજવાઇ રહી છે જેના ભાગ રૂપે આજે મોરબી નગરના રાજમાર્ગો પર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન થયું. નવયુગના અત્યાર સુધીના થીમ સોંગ જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તે ડી.જે. દ્વારા વગાડવામાં આવ્યા. કાલે એટલે તા. 27-10-24ના  રોજ  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફનું સ્નેહમિલન તેમજ સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેની જન-જાગૃતિ અને આમંત્રણએ આ રેલીનો હેતુ હતો. શાળાના બાળકો, શિક્ષકો, ટ્રસ્ટ પરિવારના સદસ્યો બધા આ રેલીમાં જોડાયા હતા.  આ રેલીમાં શાળાની સ્કૂલ બસ તથા અન્ય સ્ટાફ મિત્રોની ઘણી બધી ફોર વ્હીલ ગાડીઓ હતી છતાં પણ કોઈ ટ્રાફિક જામ સર્જાયેલ ન હોય તે બદલ  આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરેલ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપેલ હતા.
















Latest News