વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના વાંકાનેર વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યું


SHARE





મોરબી જીલ્લાના વાંકાનેર વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યું

મોરબી જીલ્લાના વાંકાનેર શહેર મા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને 54000 જેટલું મતદાન કરી પાર્ટી નો જુસ્સો વધારેલ આ બદલ પાર્ટીની પણ જવાબદારીના ભાગ રૂપે વાંકાનેરના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેમજ ભષ્ટાચારને ઘર ભેગા કરવા પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ કરવામા આવ્યું છે આ કાર્યાલયે દરરોજ સવારે 10 થી 1 લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા આવી શકશે લોકોના પ્રશ્નોનુ તાત્કાલીક નિરાકરણ પણ લાવવામાં આવશે આ સમયે મોરબી જીલ્લાના આગેવાનો પંકજ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ચંદ્રકાંત વિરમગામા, અર્જુનસિંહ વાળા,પંકજ આદ્રોજા, વિરજીભાઈ ચાવડા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા, ચેતન લોરિયા તેમજ વાંકાનેરના આગેવાનો અલી હાજી સાહેબ, ગનીભાઇ બાદી, કાનજીભાઈ ગોરિયા, તોફિક ભાઈ અમરેલિયા ,સમગ્ર વાંકાનેર આમ આદમી પાર્ટીની ટીમ તેમજ મોટી સંખ્યા મા કાર્યકર્તા, સરપંચો તેમજ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા




Latest News